સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય?
સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય છે? પુરુષો સેક્સમાં ક્યુ આસન વધારે પંસંદ કરે છે?
- સમાગમમાં સૌથી વધુ આનંદ સ્ત્રીને ક્યા આસનથી આપી શકાય છે? પુરુષો સેક્સમાં ક્યુ આસન વધારે પંસંદ કરે છે?
ઉકેલ.
પંચોતેર ટકા જેટલી ભારતીય સ્ત્રીઓનું કહેવું છે કે, સમાગમ દરમિયાન તેઓ પોતે ‘ઉપર’ અને પુરુષો ‘નીચે’ હોય એવી સ્થિતિ પંસંદ કરે છે. કારણ કે આ આસનમાં તેમની પાસે જ કંટ્રોલ હોય છે અને સાથે સાથે વિર્ય સ્ખલન થતા પણ વાર લાગે છે. આમ છતાં પણ મોટાભાગના યુગલો ‘મેલસુપીરિયર’ આસન જ પુરુષોની પંસંદમાં કોઇ સામ્યતા જોવા મળેલ નથી. આ તો કોઇકને ચાઇનિઝ ભાવે તો કોઇક ને પંજાબી કે ગુજરાતી. વળી કોઇક ઇટાલિન પણ વધારે પંસદ આવી શકે છે. તે જરીતે સેક્સમાં પણ પોતાને અને સાથીને અનુકુળ હોય તેવી સ્થિતિમાં જાતીય જીવન માણી શકે છે. કોઇવાર પરિસ્થિતિ પ્રમાણે પણ આસન બદલવા પડે છે. જેમે સગર્ભા અવસ્થાના છેલ્લા મહિનાઓમાં પેટ પર વજન ના આવે તે જરૂરી છે તો તે સમયે ‘સાઇડ બાય સાઇડ’ આસન વધારે અનુકુળ છે. ટુંકમાં દામ્પ્તય જીવનમાં પતિ-પત્ની એ પોતાની અંગત સૂઝબૂઝ વાપરી પારસ્પરિક ઇચ્છાને અનુરૂપ સમાગમ કરવો જોઇએ.
સમાગમ કરવાની રીત, બાળક પેદા કરવાની રીત, ગર્ભ ધારણ કરવાનો યોગ્ય સમય, ગર્ભ ન રાખવા માટે, સહિયર સમીક્ષા,